રાજકોટમાં કેફી પ્રવાહી પીવાથી એકનું મોત થયું છે. બામણબોર નજીક ફેક્ટરીની ઓરડીમાં 2 પરપ્રાંતીય યુવક બેભાન મળ્યા હતા. બન્ને હોસ્પિટલ લઈ જતા 1નું મોત, 1ની હાલત ગંભીર છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. અન્ય એક યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એરપોર્ટ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
કેફી પ્રવાહી પીવાથી એકનું મોત થયું













