ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરમાં બાળકીની છેડતી (Molestation of Minor Girl) કરનાર આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર હોવાની વિગતો સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનાને 21 દિવસ (21 Days) જેટલો સમય વીતી ગયો હોવા છતાં આરોપી ઝડપાયો નથી, જેના કારણે તપાસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે.
સમગ્ર ઘટનાના ચોંકાવનારા CCTV આવ્યા સામે
આ ઘટનાના સમગ્ર દ્રશ્યો દર્શાવતા ચોંકાવનારા CCTV (CCTV Footage) ફૂટેજ પણ સામે આવ્યા છે. વિગતો મુજબ, આરોપી ચાલકે (Driver) બાળકીને સ્પા (Spa) માં નોકરી કરવાની ઓફર (Job Offer) કરી હતી અને ત્યારબાદ આ છેડતીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
