સુરત પોલીસે બે બુટલેગરોને ઝડપી પાડ્યા છે. લોકોને દારૂનો સપ્લાય કરે તે પહેલા બુટલેગરો ઝડપાયા છે. બુટલેગર કિરીટ બારૈયા, ભાવેશ પટેલને પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી લીધા છે. કારમાં લાઇટની અંદર બોનેટમાં દારૂ છૂપાવી હેરાફેરી કરતા હતા. પોલીસે દારૂ સહિત 17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત પોલીસે બે બુટલેગરોને ઝડપી પાડ્યા













