સુરતમાં નબીરાઓ બેફામ બન્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અત્યારે વરસાદી સિઝનમાં ડુમસના દરિયામાં ઉંચા મોજા ઉછળતા જોવા મળે છે. ડુમસ બીચ આ દિવસોમાં વધુ આકર્ષક બને છે. તાજેતરમાં જ એક નબીરાને લકઝરી કારનો રોલો પાડવા જતા રોવાનો વારો આવ્યો. મોંઘી કાર લઈ દરિયાના કિનારે લટાર મારવા નીકળેલ નબીરાને સ્ટંટ કરવો ભારે પડ્યો.
નબીરાની દરિયાની લટાર પડી મોંઘી













