સુરત પોલીસને 21 વર્ષ જૂના લૂંટના ગુનામાં વોન્ટેડ રહેલા ઉત્તર પ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર સતીષ ગુપ્તાને મુંબઈથી ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. વર્ષ 2004 માં સુરતમાં થયેલી લૂંટના ગુનામાં સતીષ ગુપ્તા વોન્ટેડ હતો અને ત્યારથી તે ફરાર હતો. આ ધરપકડને સુરત પોલીસની એક મોટી સફળતા તરીકે જોવામાં આવી રહી છે કારણ કે આટલા લાંબા સમય બાદ એક વોન્ટેડ ગેંગસ્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપી ઉમેશ પહેલવાન, દિપકસિંહ બેહરા ગેંગનો છે સાગરિત













