તાપીમાં પત્ની, દીકરીની હત્યા બાદ પતિએ આપઘાત કર્યાનો મામલો સામે આવ્યો છે. તાપીના ડોલવણ તાલુકાના વરજાખણમાં પત્ની, દીકરીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર સાથે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે.
પત્ની, દીકરીની હત્યા બાદ પતિનો આપઘાત












