વડોદરામાંથી ગુમ થયેલા ભાઇ-બહેન મળી આવ્યા છે. ભાઈ-બહેનને ચંબલથી પોલીસે શોધી કાઢ્યા હતા. માતા-પિતા બંને અલગ અલગ રહેતા હતા. આ બાળકો દાદા સાથે વડોદરામાં રહેતા હતા. 8 ઓગસ્ટે ભાઈ- બહેન ઘર છોડી જતા રહ્યા હતા. માતાએ જ બંનેને પોતાની પાસે બોલાવ્યાનું ખુલ્યું હતું. ચંબલ આવવા નાણાં આપ્યા હોવાનું ખુલાસો થયો છે. કાયદા મુજબ બાળકો હાલ માતાને સોંપાયા છે.
વડોદરામાંથી ગુમ થયેલા ભાઇ-બહેન મળી આવ્યા













