- 14 ફેબ્રુઆરીએ કપરાડાની શાળાઓમાં યોજાયો હતો કાર્યક્રમ
- 3 શાળાના 33 શિક્ષકોને ફટકારાઈ નોટિસ
- શિક્ષકો દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો
વલસાડમાં 33 શિક્ષકોને નોટિસ ફટકારાઈ છે. જેમાં આસારામના ફોટાની પૂજા કરવા બદલ નોટિસ ફટકારાઈ છે. 14 ફેબ્રુઆરીએ કપરાડાની શાળાઓમાં કાર્યક્રમ યોજાયો હતો. તેમાં 3 શાળા ના 33 શિક્ષકોને નોટિસ ફટકારાઈ છે. શિક્ષકો દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લાના કપરાડાના 33 શિક્ષકોને નોટિસ ફટકારાઈ













