- ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ જંગ જામ્યો છે
- ત્રીજા તબક્કા માટે કાલથી ઉમેદવારી પત્રો ભરાશે
- ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારી પત્રો ભરી શકાશે
આવતીકાલથી લોકસભા ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થશે. જેમાં ત્રીજા તબક્કા માટે કાલથી ઉમેદવારી પત્રો ભરાશે. ગુજરાતની તમામ 26 બેઠકો પર આવતીકાલથી ઉમેદવારી પત્રો ભરી શકાશે. જેમાં 7 મે ના રોજ મતદાન થશે. તથા ઉમેદવારી પત્રો ભરવાની સાથે જ તમામ પક્ષના નેતાઓના પ્રચાર તેજ થશે. અને કેન્દ્રીય નેતાઓના ચૂંટણી પ્રવાસ વધશે.
અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે












