- એ.સી.બી. પાટણ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન
- જન જાગૃતિ લાવવા તથા ભ્રષ્ટાચારને નાબુદ કરવા પ્રયાસ
- ટોલ ફ્રી નંબર 1064 અંગેની સમજ આપવામાં આવી
પાટણ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા સ્વતંત્રતા દિન નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમમાં એ.સી.બી. પોલીસ સ્ટેશન પાટણના ગુનાઓના ફરિયાદીઓને આમંત્રિત કરી તેઓનું સ્વાગત કરી મોમેન્ટો આપી તેઓનું સન્માન કરવામાં આવેલ.















