દિવ્યાંગ છાત્રા દિયાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પેડ્રો સાંચેઝ,મહાનુભાવોને આવકારવા આર્ટિસ્ટ એવી દિવ્યા ચિત્રો લઇ રોડ શોમાં ઉભી હતી અને બન્ને વડાપ્રધાન તેમને મળ્યા અને આશીર્વાદ આપ્યા હતા.ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો.
સ્પેશિયલ બનાવ્યું ચિત્ર















