પશ્ચિમ રેલવે ના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનોની વચ્ચે બ્રિજ નંબર 624 પર રિ-ગર્ડરિંગના કામ માટે 8 મે થી 8 જૂન 2025 સુધી (બુધવાર અને રવિવાર) બ્લોક લેવામાં આવ્યો હતો. ટેકનિકલ કારણોસર, 8 જૂન 2025 ના રોજ બ્લોક રદ કરવામાં આવ્યો છે. તદનુસાર 8 જૂન 2025 ના રોજ પ્રભાવિત નીચે મુજબ ની ટ્રેનો હવે પૂર્વ નિર્ધારિત સમયસારણી પ્રમાણે ચાલશે. ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના થી સંબંધિત વિસ્તૃત જાણકારી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
પૂર્વ નિર્ધારિત સમયસારણી પ્રમાણે ચાલશે આ ટ્રેન













