રાજ્યની ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો શરૂ થશે. મોટાભાગના શહેરોમાં તાપમાન સામાન્ય કરતા 2 ડિગ્રી વધુ છે. આ વખતે રાજ્યમાં ઠંડી પડવામાં થયો વિલંબ. ઠંડી મોડી શરૂ થતા ખેડૂતોને શિયાળુ પાકમાં મુશ્કેલી પડી રહી છે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી









