- પરિણીતાનો મૃતદેહ કપાયેલી હાલતમાં મળી આવ્યો
- સાસરી પક્ષ તરફથી હેરાનગતિ હોવાનો આરોપ
- ઉચ્ચકક્ષાના અધિકારીઓ તપાસ કરે તેવી માગ કરાઇ
મહારાષ્ટ્રના પાલઘરમાં પરિણીતાના મોત બાદ રોષ ફેલાયો છે. જેમાં સુરતમાં ઉચ્ચકક્ષાના અધિકારીઓ તપાસ કરે તેવી માગ કરાઇ રહી છે. તેમાં મોટી સંખ્યામાં લોકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. જેમાં પરિણીતાનો મૃતદેહ કપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમાં પરિણીતાના પરિજનોનો સાસરીયા સામે ગંભીર આક્ષેપ છે.
સાસરી પક્ષ તરફથી હેરાનગતિ હોવાનો આરોપ













