- ધમડાવી નજીક હાઇવે પર અકસ્માત
- બે કન્ટેનર વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવરને ઇજા
- અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ
વલસાડમાં વહેલી સવારે અકસ્માત થયો છે. જેમાં ધમડાવી નજીક હાઇવે પર અકસ્માત થતા ચકચાર મચી છે. બે કન્ટેનર વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવરને ઇજા થઇ છે. ત્યારે અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો છે.















