- ચોમાસાની શરૂઆત સાથે જ તંત્રની પોલ ખૂલી
- કોર્પોરેશનની કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ
- કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે કર્યા આક્ષેપ
વડોદરામાં ચોમાસાએ કોર્પોરેશનના તંત્રની પોલ ખોલી છે. કોર્પોરેશનની પ્રમોશન કામગીરી માત્ર કાગળ પર હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં કોર્પોરેશન દ્વારા કાંસોની સફાઇ કરવામાં આવી હતી. આ સફાઇ માટે લાખો રૂપિયા ખર્ચીને મશીન મંગાવવામાં આવ્યું હતું.
સફાઇ કર્યા બાદ પણ ગંદકી યથાવત













