ગુજરાતમાં ઘણી જગ્યાઓએ આગના બનાવો વધ્યા છે. ઈન્ડસ્ટ્રીયલ એરિયા કે રહેણાંક વિસ્તારોમાં આગની ઘટના બનતા જાનમાલનું ખૂબ જ મોટું નુકસાન થાય છે. જેમાં ઘણા લોકોના મોત પણ થતા હોય છે. આવો જ એક બનાવ વલસાડ જિલ્લાના વાપીમાં બન્યો હતો. જ્યાં વાપીમાં આગની એક ભયાનક ઘટના સામે આવી હતી. વાપીના દમણ ગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગની ભયાનક ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. જે અંગે લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેઓએ કામગીરી શરુ કરી હતી.
વાપીમાં આગની ઘટના બની













