23 વર્ષથી ફરાર આરોપીને વલસાડ પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો છે. ઠગાઇના ગુનામાં નાસતો ફરતો આરોપી સલીમ મિસ્ત્રીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કુરિયર બોય બનીને 1.60 લાખની છેતરપિંડી કરી ભાગી ગયેલા આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસે કુરિયર બોય બનીને આરોપીને ઝડપ્યો













