અમદાવાદમાં વધુ એકવાર હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આધેડ મહિલાની બે અજાણ્યા શખ્સોએ કરપીણ હત્યા કરી નાખી હતી.હત્યા કરીને ગુનેગારો નાસી ગયા હતા.સમગ્ર ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. અમદાવાદમાં અવારનવાર થતી હત્યાને પગલે શહેરમાં ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે.જેના લીધે શહેરનો કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ જણાઈ રહ્યું છે.
વાડજમાં મહિલાની હત્યા થઈ












