મહેસાણામાં બુટલેગરોના ત્રાસથી મહિલાઓએ એસપી કચેરીમાં ધામા નાખ્યા છે. ઝુંપડપટ્ટીમાં ખૂલ્લેઆમ દારૂ વેચાતો હોવાની મહિલાઓએ રજૂઆત કરી હતી. અસામાજિક તત્વોનો પણ ત્રાસ વધ્યો હોવાની લેખિત ફરિયાદ કરી હતી.


મહેસાણામાં બૂટલેગરોના ત્રાસથી મહિલાઓએ SP કચેરીમાં ધામા નાખ્યાં હતા. મહેસાણાના પરા વિસ્તારની મહિલાઓ દારુના વેચાણના દૂષણથી ત્રસ્ત થઈને sp કચેરીએ ધામા નાખ્યાં હતા. પરા વિસ્તારમાં ખારી નદીના પટ્ટામાં ગેરકાયદેસર ઝુંપડપટ્ટી છે. ઝુંપડપટ્ટીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની મહિલાઓએ રજૂઆત કરી હતી. બુટલેગર અને દારૂડિયાઓને કારણે અસામાજિક તત્વોનો પણ ત્રાસ વધ્યો હોવાની ફરિયાદ કરાઈ છે. ગેરકાયદેસર વેચાતો દારૂ બંધ કરવા અને ગેરકાયદેસર ઝુપડપટ્ટી દૂર કરવા મહિલાઓએ રજૂઆત કરી હતી.

મહેસાણાના પરા વિસ્તારની મહિલાઓના SP કચેરીમાં ધામા નાખ્યા છે. પરા વિસ્તારમાં ખારી નદીના પટ્ટામાં ગેરકાયદેસર ઝુંપડપટ્ટી છે. ઝુંપડપટ્ટીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની મહિલાઓએ રજૂઆત કરી હતી. બુટલેગર અને દારૂડિયાઓને કારણે અસામાજિક તત્વોનો પણ ત્રાસ વધ્યો છે. રમેશ માળી નામનો ઈસમ ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતો હોવાની લેખિત રજૂઆત કરી છે. રમેશ માળી સહિત 25 જણના ટોળાએ એક યુવકને માર પણ માર્યો હતો. ગેરકાયદેસર વેચાતો દારૂ બંધ કરવા અને ગેરકાયદેસર ઝુપડપટ્ટી દૂર કરવા મહિલાઓએ SPને લેખિત રજૂઆત પણ કરી છે.

  • Follow us on: