આ દિવસોમાં હોસ્પિટલોમાં વાયરલ તાવ, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, ઝાડાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વાયરલ ચેપના દર્દીઓની સંખ્યા પણ સારી એવી જોવા મળી રહી છે.