હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આજકાલ હેલ્ધી સ્નેક્સ પણ બજારમાં આવવા લાગ્યા છે. આવામાં પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન માટે ડ્રાય ફ્રુટ્સ અને સીડ્સ ખાવામાં આવે છે.