- આરોપીએ હથોડાની મદદથી કરી હત્યા
- ઘટના સલીહા પોલીસ સ્ટેશનની છે
- સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ
છત્તીસગઢના સાંરગઢ- બિલાઈગઢમાં હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ એક જ પરિવારના 5 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ પછી હત્યા કરનારા વ્યક્તિએ પણ આત્મહત્યા કરી લીધી છે. ઘટના સલીહા પોલીસ સ્ટેશનની છે. હત્યા બાદ આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
આરોપીએ હથોડાની મદદથી કરી હત્યા













