શિમલામાં પ્રદર્શન બાદ હવે મંડીમાં પણ હિંદુ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેખાવકારોને રોકવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુએ પણ આ સમગ્ર મામલે સર્વપક્ષીય બેઠક યોજી છે. સીએમએ પ્રેસ કોન્ફરન્સ કરી તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે શિમલા વિવાદનો કાનૂની ઉકેલ પણ શોધી કાઢવામાં આવશે. આના કારણે પ્રવાસનને પણ ઘણી અસર થઈ છે. તેમણે કહ્યું કે જો ક્યાંય ગેરકાયદે બાંધકામ થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કમિટી બનાવવાની વાત પણ કરી છે.
મંડીમાં શું વિવાદ છે?













