- ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થતાં 7 લોકો ઘાયલ
- ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી
- આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી
પુણેના સોલુ ગામમાં ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે. સોલુ ગામમાં આલંદી નજીક ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટની ઘટના બનતા એકનું મોત નીપજ્યું હતું. આ દર્ઘટનામાં એકનું મોત અને 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
પુણેના સોલુ ગામમાં ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ













