ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભારતનું ઉત્તર-પૂર્વીય રાજ્ય આસામ ભૂકંપથી હચમચી ગયું હતું. આસામના કચર જિલ્લામાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આસામના કચર જિલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી.
લોકો ઘરની બહાર દોડી આવ્યા













