જે.પી નડ્ડા બાદ ભાજપ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે. કોને મળશે સત્તાનું સુકાન તે મામલે ગતિવિધીઓ તેજ બની છે. જૂન મહિનામાં ચૂંટણી યોજાશે અને બાદમાં સત્તાવાર જાહેરાત કરાશે કે કોને મળી છે સત્તાની ગાદી. ભાજપના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ માટે હલચલ શરુ થઇ ગઇ છે. હાલ કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા નેશનલ પ્રેસિડેન્ટનું કામ સંભાળી રહ્યા છે. ત્યારે જે.પી.નડ્ડાનો કાર્યભાર હવે કોને સોંપવો તે અંગે અટકળો શરુ થઇ છે.
જે.પી.નડ્ડા બાદ કોણ ?













