રિલાયન્સ કોમ્યુ.ના ભૂતપૂર્વ ડિરેક્ટર પુનિત ગર્ગની ED દ્વારા બેંક લોન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.


EDએ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર પુનિત ગર્ગની ધરપકડ કરી

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (Reliance Communications) સાથે સંકળાયેલા મોટા બેંક લોન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDએ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર પુનિત ગર્ગની ધરપકડ કરી છે.

40,000 કરોડના બેંક લોન કૌભાંડ મામલે ધરપકડ

મળતી માહિતી મુજબ અંદાજે રૂ.40,000 કરોડના બેંક લોન કૌભાંડ મામલે  આ ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે લોનના નાણાંના દુરુપયોગ અને ગેરરીતિઓ અંગે લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી.


આ પણ વાંચો---   DyCM હર્ષ સંઘવીનો મનપા અધિકારીઓ અને પદાધિકારીઓને સીધો આદેશ, કોઈપણ મનપાની ફરીયાદ ગાંધીનગર સુધી ન આવવી જોઈએ

  • Follow us on: