- દિલ્હીમાં વધુ એકવાર ભયનો માહોલ
- 4 હોસ્પિટલમાં મળી બોમ્બની ધમકી
- અલગ અલગ મોબાઇલ નંબર પરથી આવ્યા ફોન
દેશના વિવિધ રાજ્યોમાં બોમ્બની ધમકી મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલા વિવિધ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી. ત્યારબાદ દિલ્હીની શાળાઓમાં બોમ્બ હોવાની ધમકી મળી ત્યારે વધુ એકવાર રાજધાનીમાં દિલ્હીમાં તંગદિલી જોવા મળી રહી છે. કારણ કે હવે હોસ્પિટલોમાં બોમ્બ હોવાના ધમકી ભર્યા કોલ મળ્યા હતા.
આ 4 હોસ્પિટલમાં આવ્યા ધમકી ભર્યા કોલ













