• લોકસભાની ચૂંટણીમાં એનડીએ 296 તરફ આગળ
  • ઇન્ડિ. ગઠબંધન 228 બેઠક પર આગળ
  • ભાજપ 300 પાર કરવામાં પણ હજી પાછળ

લોકસભાની ચૂંટણીને પરિણામો બીજેપીના અનુમાનથી તદ્દન વિપરીત જોવા મળી રહ્યા છે. જો કે હજી તો વલણો સામે આવી રહ્યા છે. પરંતુ તેમાં  બીજેપીની જીત દેખાઇ રહી છે પરંતુ 400 પારનો જે નારો હતો તે નારો ક્યાંય ફલિત થયોહોવાનું લાગી રહ્યું નથી. તેવામાં દિલ્હીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જેપી નડ્ડાના ઘરે બેઠક મળી છે. અમિત શાહ, રાજનાથ સિંહ અને બી.એલ સંતોષ બેઠકમાં હાજર રહ્યા છે. 



  • Follow us on: