દિલ્હી સરકારે માર્ગદર્શિકા જાહેર કરીને પ્રતિબંધિત પ્રાણીઓની જાહેરમાં કુરબાની કરવા ઉપર પ્રતિબંધ લગાડ્યો છે. બકરીઈદના તહેવાર પહેલા ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમ બન્યો છે. આ રાજ્યો તથા મધ્યપ્રદેશ અને દિલ્હીમાં સરકાર દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ધર્મગુરુઓ અને નેતાઓની બયાનબાજી













