- શપથ ગ્રહણની તૈયારીને લઇને બેઠક
- બીજેપીના વરિષ્ઠ નેતાઓની હાજરી
- જે.પી નડ્ડાના ઘરે બેઠક
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપે આજે અચાનક દિલ્હીમાં એક મોટી બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે આ બેઠક નવી સરકારની રચના સાથે જોડાયેલા મુદ્દા પર છે. આ બેઠકમાં ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ ભાગ લઇ રહ્યા છે.
બેઠકમાં કોણ હાજર?













