દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઇને આજે મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી ટ્રેન્ડમાં બીજેપી આગળ ચાલી રહી છે. અત્યાર સુધીના ડેટા મુજબ બીજેપી 40 થી વધારે બેઠકો પર આગળ છે જ્યારે આપ 25થી વધારે બેઠકો પર આગળ ચાલી રહી છે. આ પરિણામો વચ્ચે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કોંગ્રેસ અને AAP પર નિશાન સાધ્યુ છે.
ઓમર અબ્દુલ્લાએ સાધ્યુ નિશાન













