- ઝારખંડમાં એક્શનમાં ઇડી
- ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં ઇડીના દરોડા
- સંજીવ લાલની ઓફિસમાંથી મળી આવી રોકડ
ઝારખંડમાં ઇડી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઝારખંડ સરકારના મંત્રી આલમગીરના નજીકના સચિવ સંજીવ લાલના નોકરના રહેણાંક પર રેડ કરવામાં આવી હતી. જ્યાંથી 35 કરોડ રોકડ મળી આવ્યા હતા. ત્યારે હવે આ મામલે ઇડી વધુ એક્શનમાં જોવા મળી રહી છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં ઇડીની રેડ













