54 વર્ષીય હરિની અમરસૂર્યાએ મંગળવારે શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. કોલંબોમાં જન્મેલી હરિની અમરસૂર્યાનું ભારત સાથે ખાસ જોડાણ છે. તે શ્રીલંકાના 16મા વડાપ્રધાન બન્યા છે. ભારત પણ તેમને સફળતા માટે શુભેચ્છા પાઠવી રહ્યું છે. અમર સૂરિયાને રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસનાયકેએ શપથ લેવડાવ્યા હતા. નવા વડાપ્રધાનનું દિલ્હી યુનિવર્સિટી સાથે ખાસ જોડાણ છે. આવો જાણીએ કેવી રીતે.
શ્રીલંકાના મહિલા PM













