- હેમંત સોરેનને સુપ્રિમ કોર્ટનો ઝટકો
- લોકસભાની ચૂૂંટણીને લઇને વચગાળાની જામીન અરજી ફગાવી
- હેમંત સોરેન હજી રહેશે જેલમાં જ
કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને મોટો આંચકો લાગ્યો છે. કોર્ટે આ કેસમાં સોરેનને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સોરેને તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાના માટે જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.













