- મધ્યપ્રદેશમાં કોંગ્રેસને ફટકો
- કમલનાથના નજીક ગણાતા દિપક સક્સેનાએ છોડી પાર્ટી
- સાંજે પુત્ર સાથે જોડાશે ભાજપમાં
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં તોડજોડની રાજનીતિ થઇ રહી છે. ત્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. કમલનાથના વિશ્વાસુ અને નજીકના એવા દિપક સક્સેનાએ પાર્ટીમાંથી તમામ પદો પરથી રાજીનામુ આપી દીધુ છે.
પુત્ર સાથે ભાજપમાં જોડાશે













