• લોકસભાની ચૂંટણીને લઇને બીજેપી શરૂઆતથી જ આગળ
  • એનડીએને શરૂઆતથી જ મળી રહી છે લીડ
  • બીજેપીની મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં આગળ

લોકસભા ચૂંટણી-2024 માટે પડેલા મતોની આજે ગણતરી થઈ રહી છે. 8 વાગે મતગણતરીની શરૂઆત થઇ ગઇ છે. 8 થી 9 વાગ્યા સુધીમાં તો પીએમ મોદીનો જલવો જોવા મળ્યો. એનડીએ એક કલાકમાં જ બહુમતી તરફ આગળ વધી રહ્યુ છે. સવારે 9 વાગ્યાની વાત કરીએ તો એનડીએએ 300 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. લોકસભા ચૂંટણી 2024ના ટ્રેન્ડ ઉભરાવા લાગ્યા છે. એનડીએ વલણોમાં આગેવાની લીધી છે. સાથે જ વિપક્ષી ગઠબંધન પણ સ્પર્ધા આપી રહ્યું છે.

સવારે 9 વાગ્યાની સ્થિતિ 

  • હેમા માલિની મથુરાથી 12,100 વોટથી આગળ છે.
  • રવિ કિશન પણ 8090 મતોથી આગળ છે.
  • કંગના રનૌત મંડીથી 11 હજાર મતોથી આગળ છે.
  • રાજનાથ સિંહ લખનૌથી આગળ છે
  • ગાઝિયાબાદથી ભાજપ આગળ છે
  • ગોરખપુરથી બીજેપીના રવિ કિશન આગળ ચાલી રહ્યા છે.
  • ગાંધીનગરથી અમિત શાહ આગળ છે
  • વારાણસીથી પીએમ મોદી આગળ
  • સ્મૃતિ ઇરાની અમેઠીમાં આગળ
  • કંગના રનૌત 2000 વોટથી આગળ
  • નવી દિલ્હીથી બાંસુરી સ્વરાજ આગળ
  • પાટલીપુત્રમાંથી મીસા ભારતી આગળ
  • હાજીપુરથી ચિરાગ પાસવાન આગળ
  • હરિદ્વારથી ત્રિવેન્દ્રસિંહ રાવત આગળ
  • દિલ્હીથી મનોજ તિવારી આગળ
  • કોટાથી ઓમ બિરલા આગળ
  • ગુનાથી જ્યોતિરાદિત્ય આગળ
  • આરાથી બીજેપીના આર.કે સિંહ આગળ
  • ગોડ્ડાથી નિશિકાંત દુબે આગળ
  • હિમાચલની 4 સીટ પર બીજેપી આગળ


  • Follow us on: