- લોકસભાની ચૂંટણીને લઇને મતગણતરી શરૂ
- તમામ રાજ્યોમાં શરૂ થઇ મતગણતરી
- 543 બેઠકો માટે મતગણતરી, NDAની લીડ
લોકસભાની ચૂંટણીને લઇને આજે મોટો પર્વ છે. મતગણતરીની શરૂઆત થઇ ગઇ છે. તમામ રાજ્યો સહિત ગુજરાતમાં એનડીએ શરૂઆતથી જ આગળ ચાલી રહી છે. શરૂઆતી રૂઝાનમાં બીજેપીના ઉમેદવારો લીડ લેતા જોવા મળી રહ્યા છે. શરૂઆતી રૂઝાનોમાં NDA આગળ ચાલી રહી છે.
સવારે 8.47 કલાકે













