• ચૂંટણી પરિણામ વચ્ચે જ NDA vs INDIAમાં સત્તની ખેચતાણ
  • ગુજરાતની 26માંથી 25 બેઠકો ભાજપને મળી
  • પાંચ રાજ્યોની તમામ બેઠકો ભાજપે જીતી

લોકસભા ચૂંટણે 2024 ની મતગણતરી ચાલું છે. 8 રાજ્યોમાં ભાજપને મોટો ફાયદો થયો છે તો અનેક રાજ્યો માં INDIA ગઠબંધનને NDAને પાઠળ છોડ્યૂં છે. તેવામાં ગુજરાતની 26માંથી 25 બેઠકો ભાજપને મળી છે. 5 રાજ્યોની તમામ બેઠકો ભાજપે જીતી છે.

લોકસભા ચૂંટણે 2024 ની મતગણતરી ચાલું છે. પરંતુ જે શરૂઆતી ટ્રેંડ અને પરિણામ આવી રહ્યા છે તે ભાજપ માટે ખૂબ ચોંકાવનારા છે. 400 પારના નારા સાથે ચૂંટણી પ્રચારમાં ઉતરેલી ભાજપને 300 માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. આ દરમિયાન એક્સપર્ટ હવે તે કારણોને શોધવામાં જોડાઇ ગયા છે કે આખરે શું કારણ રહ્યા જેના લીધે ભાજપ ચૂકી ગઇ. તેના માટે થોડા પાછળ ચાલવાની જરૂર છે. 

8 રાજ્યોમાં ભાજપને મોટો ફાયદો

  • ગુજરાતની 26માંથી 25 બેઠકો ભાજપને મળી
  • પાંચ રાજ્યોની તમામ બેઠકો ભાજપે જીતી
  • હિમાચલની તમામ 4 બેઠકો ભાજપે જીતી
  • ઉત્તરાખંડની તમામ 5 બેઠકો ભાજપે જીતી
  • ત્રિપુરાની બંને બેઠક ભાજપે જીતી
  • દિલ્હીની તમામ 7 બેઠકો ભાજપને મળી
  • છત્તીસગઢની 11માંથી 10 બેઠકો ભાજપને મળી
  • મધ્ય પ્રદેશની તમામ 29 બેઠકો ભાજપને મળી
  • ઓડિશાની 21માંથી 19 બેઠકો ભાજપને મળી

  • Follow us on: