- શનિવારે રાતે બની ઘટના
- બેરેક નંબર 6-7ની સામે ફેંકાયો વિસ્ફોટક
- અમરાવતીના ડીસીપી અને સીપીએ કરી તપાસ ચાલુ
મહારાષ્ટ્રની અમરાવતી સેન્ટ્રલ જેલમાં દેશી બોમ્બ કે બોલની અંદર ફટાકડા જેવો પદાર્થ ફેંકવાથી જોરદાર ધમાકો થયો છે. આ ઘટનામાં હાલમાં કોઈ જાનહાનિ થયાનું સામે આવ્યું નથી. ઘટના શનિવારે રાતે 8.30ની હોવાનું જાણવા મળી રહ્યું છે. અમરાવતીના સીપી-ડીસીપી અને બોમ્બ નિરોધકની સાથે પોલિસના અધિકારીઓ પણ ઘટનાની તપાસમાં જોડાયા છે.
બેરેક નંબર 6-7ની સામે ફેંકાયો વિસ્ફોટક













