મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી 20 નવેમ્બરે થવાની છે. જેને લઇને રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. ત્યારે બીજેપીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં 99 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રશેખર બાવનકુળેને કામઠીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને નાગપુર દક્ષિણ પશ્ચિમથી ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 20 નવેમ્બરે ચૂંટણી થશે જેનું 23 નવેમ્બરે પરિણામ આવશે.

Uttar Pradesh : ડૉક્ટરે 8 હજારમાં હાડકું જોડ્યું, બાકીના પૈસા ન મળતા બળજબરીથી મરોડીને ફરીથી તોડી નાખ્યું!












