મહારાષ્ટ્રના પુણેમાં વધુ એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. ઓડી કાર અને એક બાઇક સવાર વચ્ચે અકસ્માત થતા બાઇક સવારનું મોત નીપજ્યુ છે. આ ઘટના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં ગુગલ બિલ્ડીંગ પાસે બની હતી. રાત્રે લગભગ 1.30 વાગ્યે અકસ્માત થયો. ABC રોડથી તાડી ગુટા ચોકમાં ઓડી કાર (MH12 NE 4464)ને કારણે અકસ્માત સર્જાયો હતો.
બેફામ કાર ચાલક













