મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે આજે દેવેન્દ્ર ફડણવીસ સીએમ પદના શપથ લેશે. જ્યારે એકનાથ શિંદે અને અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. મહત્વનું છે કે ગઇકાલે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળી હતી જેમાં દેવેન્દ્ર ફડણવીસને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારે આજે સાંજે 5.30 કલાકે મુંબઇના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
કોણ રહેશે હાજર ?













