- ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)એ મોટી દુર્ઘટના ટાળી
- બોમ્બને ડિફ્યુઝ કરવા માટે મેરઠથી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવવામાં આવી
- આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ પણ કરી
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં STF (સ્પેશિયલ ટાસ્ક ફોર્સ)એ મોટી દુર્ઘટના ટાળી છે. STFએ અહીંથી ચાર ટાઈમ બોમ્બ મળ્યા છે અને આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ જાવેદ તરીકે થઈ છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
મેરઠથી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ બોલાવવામાં આવી













