હરિયાણાના યમુનાનગરમાં એક દર્દનાક ઘટના બની છે. યમુના નહેરમાં રવિવારે નહાવા ગયેલા 3 બાળકો ડુબી ગયા હતા. સ્થાનીય લોકોએ તરત તેની જાણકારી પોલીસ અને શોધકોળકર્તાઓને આપી હતી પરંતું તેઓને બચાવી શકાયા નહીં. તેમણે ત્રણ મૃતદેહોને કેનાલની બહાર કાઢ્યા હતા. ત્રણેય બાળકોની ઉંમર 12 થી 15 વર્ષ જણાવવામાં આવે છે. રજાના દિવસો આ ત્રણેય ફતેહગઢ પુલની નીચે નહાવા ગયા તે દરમિયાન આ ઘટના બની હતી અને બાળકોના જીવ ગયા હતા.

Delhi Fire : હોટલ માલિક લવકેશ બજાજની પોલીસે કરી ધરપકડ, લુકઆઉટ નોટિસ થઈ હતી જાહેર












