એયર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિંમાન B787 અમદાવાદથી લંડન જવા માટે ઉડાન ભરી રહ્યુ હતુ. ત્યારે તે ક્રેશ થયુ હતુ. અને મોટી દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં કુલ 242 મુસાફરો સવાર હતા. ટાટા ગ્રુપની કંપની એયર ઇન્ડિયા પોતાની નવી યોજના માટે 200 નવા વિમાનોનો ઓર્ડર બોઇંગને આપ્યો છે. પરંતુ પ્લેન ક્રેશ બાદ આ ઓર્ડર પર વિકટ પ્રશ્નો ઉભા થઇ શકે છે. ટાટા અમેરિકાની વિમાન નિર્માતા બોઇંગ કંપની અને ફ્રાંસની નિર્માતા એયરબસ સાથે વાતચીત કરી રહી છે.
ટાટાના બોઇંગને આર્ડર













