ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા હિંડન એરપોર્ટ પર રવિવારે બપોરે પેસેન્જથી ભરેલી એર ઈન્ડિયા ફ્લાઈટને કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ઉડાન ભરતી રોકી દેવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે ટેક ઓફ પહેલા જ આ ખરાબીની જાણ થઈ ગઈ હતી. જેના પછી ઉડાણ રોકીને પેસેન્જર્સને પ્લેનની બહાર કાઢવા પડ્યા.
કોલકત્તા જઈ રહી હતી ફ્લાઈટ













