ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં મધપુરના સ્થાનિક જમાલુદ્દીન ઉર્ફે છાંગુર બાબાની ધરપકડ કરાઇ હતી. આ ધરપકડ બાદ નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. છાંગુર બાબાએ 1500 હિન્દુ યુવતીનું ધર્માંતરણ કરાવ્યુ હોવાનું સામે આવ્યુ છે. આટલું જ નહી છાંગુર બાબાના ભારતથી લઇને દુબઇ સુધીના સંપર્ક પણ પ્રકાશમાં આવ્યા છે. છાંગુર બાબાના સહયોગી નીતૂ ઉર્ફે નસરીનની ધરપકડ યૂપી એટીએસે કરી હતી.
છાંગુર બાબાનું કનેક્શન













