અબ્બાસ અંસારીની અરજી પર અલ્હાબાદ હાઇકોર્ટમાં જજ સમીર જૈનની સિંગલ ડિવિઝન બેન્ચે અંસારીની સજા પર રોક લગાવી છે. આ ચુકાદા બાદ હવે મઉની સદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી નહી કરવામાં આવે. ભડકાઉ ભાષણ મામલે અબ્બાસ અંસારીને 2 વર્ષની સજા અને 3 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સજા માફી મુદ્દે અરજી













